Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

બેઠાં છો

બેઠાં છો

1 min
1.2K


આંખોમાં સાગર છુપાવીને બેઠાં છો,
કહોને એવી કંઈ વાત છુપાવીને બેઠા છો.

આ મોહક સ્મિત પાછળ અશ્રુ છુપાવીને બેઠા છો.
'મન'માં એવું શું સંધરીને બેઠા છો.

મૌનનું આવરણ હટાવીને કહી દો હ્રદયની વાત.
શું છે એવું જે પોતાની જાતથી નારાજ થઈને બેઠાં છો.


Rate this content
Log in