Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

મનગમતો ખૂણો

મનગમતો ખૂણો

1 min
14K


તું મારાંમાં ઓગળી

ગયેલો એક માત્ર તું..

તું મારો અકબંધ સ્વાદ...

બધું જ ભૂલી જવાય અને

તારી પાસે અનાયાસે

ખૂલી જવાય...


તું મારા

મનનો મનગમતો ખૂણો..

મારો નજીક નો વરસાદ.

તારા નામ માં જ થયેલું

ગુમ મારું નામ.


બધુ ભૂલીને આવું તારી પાસે..

અને બધું યાદ રાખીને ભૂલી જવો મારો શ્વાસ...


Rate this content
Log in

Similar gujarati poem from Romance