Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINA SACHDEV

Others

5.0  

BINA SACHDEV

Others

હોંભળ જુવાન

હોંભળ જુવાન

1 min
6.9K


હોંભળ જુવાન તું
આ ગોમડાની ગોરી,
તે હુંગંધ મારી માટીની,
સોળે કલાએ ખીલે 
અમ અમ અંગમાં
હમજાય છ ન…

પરફૂમ છોંટ્યે ના ખીલે જોબન
હોંભળ તુંય રે જુવાન

ના ભાળે તારું આ હાય?
ના ચાલે આ ચશમો,
ટૂંકી ચડી ને
ટૂંકા બોલ

ના હમજુ હું કાંયગોરી હું ગોમડાની
ચુંદડીએ મારા, 
ટોંક્યા છ હાત હાત હપના…

એવા હમારા નખરાં…
કે હૈયાં 
ના હાચાછોરી જે ચાહે
તું હો છો પરદેશી 

ને હોય છો રંગે આછી
હોય હાય હેલોની
ફાંસી પણ કેમેય
ના બનશે તારી દાસી..
જોણે છ ને તું !!

નો જ જાણતો હોય તો 
કઈ જ દીધું.


Rate this content
Log in