Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Fantasy Inspirational Romance

3  

Meena Mangarolia

Fantasy Inspirational Romance

મનડું

મનડું

1 min
6.8K


ઓલા કા'ના નાં,

જોયાં મેં હેત રે.....

એથી અધકેરી,

મારી પ્રિત રે,

એને વિસરી,

કેમ જવાય રે,

હવે દિલડાંની,

થઈ ગઈ છે વાત રે,

નથી મારાં રે હાથની વાત રે,

આજ મિલનની કેવી છે આશ રે...

એ તો સાત સમંદર છે પાર રે....

કેવી જોગ વિજોગની વાત રે...

મારું મનડું નથી મારે હાથ રે...

"કા'ના" તમે આવો ને મારે પાસ રે...


Rate this content
Log in