તારું નામ
તારું નામ
નિત્ય નિત્ય ભજીએ તારું નામ,
હે પ્રેમે થકી અમને પ્રભુજી, એમ રાખે હો જી…
આણી તીરે ગંગા વા’લા,ઓલી તીરે જમુના વા’લા,
હે વચમાં ગોકુળિયું રૂડું ગામ… તારું નામ.
બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ વા’લા,
છેલ્લી બાકીના રમો રામ... તારું નામ... તારું નામ.