Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Classics

3  

Drsatyam Barot

Classics

જાત મોટી હોય કે ના હોય

જાત મોટી હોય કે ના હોય

1 min
13.5K

જાત મોટી હોય કે ના હોય પણ,

દિલ સદા તારું ગજાનું જોઈએ. 

હોય લીંપેલું હંમેશાં ચાલશે;

ઘર મહીં માણસ મજાનું જોઈએ

થાક ખાવા જિંદગી છે એટલે, 

મોત નામે કોઇ બ્હાનું જોઈએ. 

સળ બધા સરખા કરે એવું સદા,

દાબ મુકવા અલગ ખાનું જોઈએ.

જિંદગીને ખાસ લાગી આવશે, 

એટલે આ ઘર કજાનું જોઈએ. 

મોત સામે બાજવાનું હોય પણ,

પ્રેમથી ફરમો રજાનું જોઈએ. 

Rate this content
Log in

Similar gujarati poem from Classics