બાળક
બાળક
બાળક,
આપણા,
માસૂમ હોવાની,
ઇશ્વર હોવાની,
ચાડી ખાય છે,
એટલે, આપણે માણસ બનવા,
પેઢી દર પેઢી,
નાત જાતના, જુદાં જુદાં ધર્મોનાં,
ઊંચા નીચા ,કાળાં ધોળાં,
પાઠ ભણાવીએ છીએ !
બાળક,
આપણા,
માસૂમ હોવાની,
ઇશ્વર હોવાની,
ચાડી ખાય છે,
એટલે, આપણે માણસ બનવા,
પેઢી દર પેઢી,
નાત જાતના, જુદાં જુદાં ધર્મોનાં,
ઊંચા નીચા ,કાળાં ધોળાં,
પાઠ ભણાવીએ છીએ !