Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Romance Others

3  

Meena Mangarolia

Romance Others

નશીલી આંખો

નશીલી આંખો

1 min
6.9K


તારી નશીલી આંખોમાં છેલ્લા કિરણને ભાળી લઉં

આંખો ભરી ભરીને

પાંપણ ને પછી પ્રેમ થી ઢાળી લઉ આંખો ભરી ભરી


કાજળ સમાં આંજણમાં કયાંક તો કણુ પડયું

હળવે હળવે પલાળી લઉં આંખો ભરી ભરી


દૂર થતાં પહેલાં એક નજર ભાળી લઉં આંખો ભરી ભરી

નિંદ મા તને ભરી લઉ આંખો ભરી ભરી


Rate this content
Log in