Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Aushi Desai

Others

3  

Aushi Desai

Others

ઉર્મિઓ

ઉર્મિઓ

1 min
6.8K


 

એટલા પણ
તર ન થવું તળમાં, 
કે ડુબાય!

તરસ ખેંચેજ, 
માણસ ચંચળ છે એ લોભાય..!

ગર ન થવું ગરમાળામાં, 
કે હીમ પથરાય!

 

મોસમો બદલાય; 
એનું કાંઈ જ ન કહેવાય!

જત ક્યારેક જતુ કરવુ, 
જીદને ન તેડાય.!

ઉર્મિઓ અનેક પ્રગટે; 
સાચવીને વહેંચાય!

શબ્દ કે નિઃશબ્દ; 
માણસ વર્તનથી ઓળખાય..


Rate this content
Log in