વરણાગી
વરણાગી
ડાંડી પાઘડાં કર ને ઠામ,
જો નહીં જાણો આતમરામ;
મરડી મૂછ મુખ વાંકા બોલ,
કાલ વાગશે ઢીલા ઢોલ;
અખા વરણાગી વનશી જશે,
ભંડા ભગળ ઉઘાડાં થશે.
ડાંડી પાઘડાં કર ને ઠામ,
જો નહીં જાણો આતમરામ;
મરડી મૂછ મુખ વાંકા બોલ,
કાલ વાગશે ઢીલા ઢોલ;
અખા વરણાગી વનશી જશે,
ભંડા ભગળ ઉઘાડાં થશે.