Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

પ્રેમ

પ્રેમ

1 min
7.0K



પ્રેમ એટલે હું...

પ્રેમ એટલે તું.

પ્રેમ એટલે હું અને તું નો સમન્વય.....

પ્રેમ એટલે પ્રણય ની નાનકડી કેડી...

જેના પર ડગ માંડતા વિચારોના વહેણ પથરાય છે.

પ્રેમ એટલે મોસમ નો વરસાદ

અને વસંત નો શણગાર.

પ્રેમીઓ મળે છે અને

બંધાય છે વહાલ નું વાદળ.

અને વરસાવે છે પ્રેમ નો વરસાદ.......

અને કરે છે સપના નાં વાવેતર....

પ્રેમ એટલે રાધાકા'ના નું મિલન...

સાત સૂરોનું મિલન એટલે

રાધાકા'ના નો વિરહ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy