Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

સાબરમતી

સાબરમતી

1 min
6.7K


ભલે હું ખળખળના વહી શકું

ભલે મને આપ્યુ એક અલૌકિક બંધન

માનવી એ બનાવ્યો સુંદર કિનારો

પણ મારે હંમેશા વહેવુ જ વહેવુ.


અધુરું રહી તને પામવાની ઝંખનામાં

જિંદગી પણ ચાલી જશે

અફાટ સાગરમાં સમાવા ઝંખી રહી છુ.

રાહ જોવું છું તારી એક તણખલા ના વિશ્વાસે.

સાબરમતી.


Rate this content
Log in