Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmita Vora

Others

3  

Hasmita Vora

Others

માં

માં

1 min
13.7K


માં શું લખવું તારા વિશે
ન મળે શબ્દો તારા વિશે
પ્રભુને પણ જરુર વ્હાલની
અવતર્યા તેથીજ કૂખે માંની

 કહેવાય સ્ત્રી એક સાધારણ
હંમેશ વ્યક્તિત્વ અસાધારણ
હ્દયથી રહી એ ખૂબ કોમળ
રહી મનથી મજબૂત હર પળ

 જન્મ દિધો સંતાન ને માં રુપે
કંઈ કેટલા ભજવ્યા કિરદાર
બની માં,ગુરુ,શિક્ષક ને રક્ષક
વિપદાએ થઈ તુંતો તારણહાર

 ન પર્યાય જગતમાં તારો માં
હશે મૃત્યુ નાં કારણ અનેક
અવતરવા આ ધરતીએ સર્વને
તારી કૂખ સિવાય ન રસ્તો એક

                                  


Rate this content
Log in