Swati Pavagadhi

Drama


Swati Pavagadhi

Drama


જીવન વ્યતિત થઈ ગયું

જીવન વ્યતિત થઈ ગયું

1 min 660 1 min 660

સમયની ભાગદોડમાં;

જીવન કયાં ખોવાઈ ગયું....!


તારૂ ને મારું અસ્તિત્વ;

કયાં વણાઈ ગયું...!


રસ્તાઓ કયાં બદલાઈ ગયા ને;

એ વ્યકતિત્વ જ આખું કયાંક ગુમ થઈ ગયું....!


તારા ને મારા સાથ-સંગાથ છીનવાઈ ગયા ને;

સમય અને દિશાનું મળવું પણ દુર્લભ થઈ ગયું...!


જીવનની કસોટી અને સબંધોનાં તાણાવાણામાં;

આમ જ જીવન વ્યતિત થઈ ગયું...!Rate this content
Originality
Flow
Language
Cover Design