Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

આસપાસ

આસપાસ

1 min
142


મારા હોંઠો પર સદાય

રહે છે એનુ નામ

બંસરીમાં ઘેલી થઈ

રાધા એક નામ


જિંદગીમાં ભાગ્યે જ

મળે છે સબંધોની છાવ.

કહુ છુ એક સાદ પાડુ

તુ કેમ ના આવે ?


હું તો સદાય રહુ છું

તારી આસપાસ

પ્રેમની પરિભાષા

તુ જ છે મારા માટે


છતાય તું ના સમજે

પ્રિતીની રીત, કાના

તારી બંસરીમાં થઈ

ગઈ ગાંડીઘેલી, કાના


આશ એક એવી કે તુ આવ,

મારા કાન માં કહે કે "રાધા"

હુ તો તારી આસપાસ છુ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance