મોરપીંછ
મોરપીંછ
1 min
14.8K
"કુદરત માં મોરપીંછ થી
તે પૂર્યા એવા રંગો તો
ચિત્ર ઝાંખુ થયું...
પૂર્યો મેં એક પ્રણય રુપેરી
રંગ તો એ ચિત્ર સોળે કળા
એ ખીલી ઉઠ્યું..."