Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવ્યો મેહુલો રે!
આવ્યો મેહુલો રે!
★★★★★

© Lok Geet

Classics

1 Minutes   154    4


Content Ranking

ઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે!

મેહુલે માંડ્યા મંડાણ

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે!

નદી – સરોવર છલી વળ્યાં રે

માછલી કરે હિલોળ, આવ્યો…

ખાડા ખાબોચીયાં છલી વળ્યાં રે

ડેડકડી દિયે આશિષ, આવ્યો…

ધોરીએ લીધાં ધુરી-ધોંસરા રે

ખેડુએ લીધી બેવડી રાશ, આવ્યો…

ગાયે લીધાં ગાનાં વાછરું રે

અસતરીએ લીધાં નાના બાળ, આવ્યો

OLD CLASSIC લોકગીત વરસાદ ધરતી ખેડૂત બાળક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..