Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemaxi Buch

Drama

2  

Hemaxi Buch

Drama

હૃદય

હૃદય

1 min
348


લાગણીના તંતુઓનું સર્જન,

આપણા હયાતીની સાબિતી,


સતત ધબકતું રહેતુ આ યંત્ર,

કદી ના થાકે કદી ના હારે,


ભાવનાઓને ભૂલી,

યંત્રવત થતું રહે છે,


આમ તો જોડે એક બીજા ને

જોડે તો તૂટે નહિ,


તૂટે તો જુડે નહિ,

અજબ ગજબ છે આ હૃદય,


ભાષા જેની પ્રેમ,

પ્રેમથી જીતી લો કોઈને પણ,


નફરતથી હારો સૌને,

હૃદયની વ્યથા અજબ છે,


હૃદયના દ્વાર પણ અજબ,

પ્રેમની ચાવીથી ખૂલે,


પ્રેમથી વિકસે પ્રેમથી માને,

પ્રેમ જ ઉત્તમ ઊર્જા હૃદયની

હૃદય જ સંચાર ઊર્મિનો.


Rate this content
Log in