Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Thriller Tragedy

2  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Thriller Tragedy

કારણ શું?

કારણ શું?

1 min
7.1K


હે ઈશ્વર, પૃથ્વીમાં અમને મોકલવાનું કારણ શું?

લાખો આવે છે, લાખો જાય છે, શા માટે? જણાવીશ કારણ શું?

પાપ કરાવીશ તું, ફળ ભોગવવાના માત્ર અમને, સમજાવીશ કારણ શું?

માં બાપ સારા કર્મો કરાવે. તું તો અમારા સૌનો પિતા , છતાં અમને પાપ કર્મો કરાવે છે; જણાવીશ

કારણ શું?

કોશિષ કરી અનેક છતાં કોઈ એ તને જોયો નથી. તું છુપાયેલો છો આજ સુધી. જણાવીશ કારણ શું?

તારી બનાવેલી આ પૃથ્વીમાં, કોઈ ભૂખથી મરે છે કોઈ સુખથી મરે છે. બતાવીશ કારણ શું?

પ્રકાશ છે થોડો, પણ અંધકાર છે ચારે તરફ. જણાવીશ કારણ શું?

પ્રશ્નો છે અનેક અમારા, પણ તારો ઉત્તર નથી, એક પણ.જણાવીશ,

કારણ શું, કારણ શું , કારણ શું?


Rate this content
Log in

Similar gujarati poem from Thriller