Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Inspirational

2  

Hemaxi Buch

Inspirational

પરીક્ષા

પરીક્ષા

1 min
382


કંઇક મેળવવાની પહેલી સીડી,

ગૂંચવણોની આંટી ઘૂંટી,


શ્રેષ્ઠતા સાબિત કરવાનો,

એકમાત્ર વિકલ્પ,


પાર કરો રોજ નવી નવી પરીક્ષાઓ,

નવા આયામો સિદ્ધ કરો,


લક્ષ્ય સિદ્ધ કરવાનું જોમ,

હિંમત ધૈર્ય અને અડગ વિશ્વાસ,


ઘડાઈ ને જાત ને પારખવાની ખાણ,

પરીક્ષાએ ખુદથી ખુદને તરાષ્વાની પળ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational