Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagdish Karangiya Samay

Others

3  

Jagdish Karangiya Samay

Others

નહીં ફાવે

નહીં ફાવે

1 min
6.9K


વિરહની વસમીવેળાએ આ આંખેથી અશ્રુ વહેવડાવવું નહીં ફાવે,
રોમિયો, મજનું, રાંઝાની જેમ દર્દ-એ-દિલ સહેવડાવવું નહીં ફાવે.

તમે કહેશો તો જીવનભર હૃદયના ખૂણામાં એકલા પડ્યા રહીશું,
કિંતુ આ બીજા કોઈક સાથે દિલ વહેંચીને રહેવડાવવું નહીં ફાવે.

પ્રેમ જેવું જો કંઈક હશે તો આપમેળે એકબીજાના નામ લઈશું,
આમ વારે ઘડીએ યાદો અપાવી ધ્યાનમાં લહેવડાવવું નહીં ફાવે.

કોઈકાળે અશક્ય બન્યું આપણું મિલન તો ‘સમય’નો વાંક કહીશું,
પરંતુ આ તમારા ટાબરીયાના મોઢેથી મામા કહેવડાવવું નહીં ફાવે.


Rate this content
Log in