Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઝરમર ઝરમર વરસે
ઝરમર ઝરમર વરસે
★★★★★

© Hardik Pandya

Others

1 Minutes   7.1K    6


Content Ranking

ઝરમર ઝરમર વરસે,
કોરી આંખો ભીનાં ભીનાં સપના માટે તરસે,


નાના નાના સપના મારા ,
આંખો સામે ખરતા તારા
ફરતા ફરતા સપના મારા ગાલે ખાડા ભરશે                            ઝરમર ઝરમર વરસે,

થોડી થોડી નિંદર આવે,
આંખો માટે આશા લાવે,
ડરતી ડરતી આંખો મારી સપના સાથે ભળશે.
                  ઝરમર ઝરમર વરસે.

મારે આંગણ શમણાં આવે,
ફોરમ થઈને યાદો લાવે.
કલરવ કરતી આંબા ડાળે કોયલ સામે મળશે.
                          ઝરમર ઝરમર વરસે.

 

 

 

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..