Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Henia

Tragedy

5.0  

Kajal Henia

Tragedy

પીંજરું

પીંજરું

1 min
1.1K


ખૂબ ખૂબ દૂર

પાંદડાં વિનાના

વૃક્ષ પર પણ,

એક કોકિલ ટહૂકે 

અને

એક બીજ વૃક્ષ

બનવાના

સપનાં જોવાનું

વિચારે,


ત્યાં તો એક નરાધમ

પારધી

એ પક્ષીને વીંધી નાંખે,


જૂનું ખખડધજ મકાન,

પાંદડા વિનાનું વૃક્ષ,

સપનાં જોતું બીજ

અને ............એ

બધાંને........કલ્પનમાં

ગોઠવતી 

હું,


એ પક્ષીને પીંજરામાં વધુ

સુરક્ષિત સમજીએ

છીએ.......અને તમે?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy