Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pashmi Nitin

Others

3  

Pashmi Nitin

Others

સ્પંદન

સ્પંદન

1 min
300


થોડીક ક્ષણો પોતાને માટે ચોરી લઉં છું... બાકી તો આ જિંદગીની તેજ રફ્તાર સાથે જ દોડી લઉં છું.....


નારાજ નથી હું જરાય આ જીવનથી , તોય ક્યારેક ક્યારેક એના ઘડવૈયાઓ સાથે જ લડી લઉં છું....


અપેક્ષાઓ જે રાખી છે મેં પોતાનાથી એને પુરી કરવાની દોડમાં લાગી છું તોયે જેટલી થઇ શકે એટલી દરેક પળની મજાને પણ હું માણી જ લઉં છું.


દિવસો એવા જ છે રાત્રી પણ એવી જ છે પણ એ દરમ્યાન થતા પરિવર્તનોને આ હૃદય ના બીબામાં ઢાળી લઉં છું.....


અધૂરી લાગે છે મારુ દરેક લખાણ મને તોયે આના પછીનાથી હું સંતુષ્ટ થઈશ એ જ આશાએ વળી પાછી કલમ હાથમાં ઉપાડી લઉં છું.....


પશ્મિ..


Rate this content
Log in

More gujarati poem from Pashmi Nitin