Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હોવી જોઇએ...
હોવી જોઇએ...
★★★★★

© Priti Bhatt

Inspirational

1 Minutes   1.3K    2


Content Ranking

દોસ્તીમાં એકબીજાની કદર હોવી જોઇએ,
તુજને પણ આ વાતની ખબર હોવી જોઇએ.
નિષ્ફળ સંબંધોનો દોષ આજ તુજને દઉં છું,
કિંન્તુ મારી યે લાગણીમાં કસર હોવી જોઇએ. 

 

દૂર થવા દો આ રાતને, કિરણ ઊભરી આવશે,
જોને, અંધકારમાં જ ક્યાંક સફર હોવી જોઇએ.
મૌનની ભીતરમાં હજારો ગાથા સમાયેલી છે,
અશ્રુને પણ જાણે વાચાની જરૂર હોવી જોઇએ.

 

જયાં પૂર્ણ થાશે મિલન કેરી આશ મંઝિલની,
ત્યાંથી જ નવી 'પ્રીત'ની લહર હોવી જોઇએ.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..