Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others Romance

3  

Chaitanya Joshi

Others Romance

"રાધા રાધા"

"રાધા રાધા"

1 min
6.8K


એકવાર રાધાને મળી એક વાંસળી,

ગમી

કરગ્રહી રાધા વિચારે !

"આ ક્યાંક કાનાની તો નહિ હોયને વાંસળી !"

એણે ઓષ્ઠે અડાડીને પૂર્યાં છે પ્રાણ,

તોયે ના વાગી એ વાંસળી.


ધારી ધારીને જુએ છે રાધા.

કરે છે ખરાઈ એ વાંસળીની.

એકાએક રાધાના કાને અડી ગઈ,

ને શબ્દ સંભળાયો એને "રાધા...રાધા"

ને રાધાને લાગી ગઈ સમાધિ.


Rate this content
Log in