Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

ક્યારે હરિવર આવે

ક્યારે હરિવર આવે

1 min
13.8K


ક્યારે હરિવર આવે મુજ દ્વાર ?

અંતર મારું આજે અનરાધાર.


સ્વાગત કાજે વહેલી હું જાગી.

માયા મોહ મમતાને રહી ત્યાગી,

ક્યારે આંગણે સાંવરિયા સરકાર?

ક્યારે હરિવર આવે મુજ દ્વાર?


પ્રતિક્ષા મારી હરિ ભવોભવની,

પરીક્ષા કેટલી હવે આ જીવની?

ડગલેને પગલે હોય તારા ઉચ્ચાર ,

ક્યારે હરિવર આવે મુજ દ્વાર?


સમર્પણ મુજ જીવન શણગાર .

થાકી કરી કરીને હરિવર પોકાર

મુજ જીવનના પ્રીતમ આધાર,

ક્યારે હરિવર આવે મુજ દ્વાર ?


Rate this content
Log in