Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Inspirational Others

4  

Prahladbhai Prajapati

Inspirational Others

છે કોઈ પુરાવા ?

છે કોઈ પુરાવા ?

1 min
13.5K


સ્વાર્થનું સર્કલ ઈશ્વર અલ્લાહ નામે થતું રહ્યું છે

ધર્મ નામે સ્વર્ગ મળ્યું છે કોઈને છે કોઈ પુરાવા ?


જરૂરિયાતની સવારી અછતને કોઠે વરેલી છે  

નદીને રસ્તા ન માલ્યાના અહીં છે કોઈ પુરાવા ?


આપવા ને લેવા જેવી સલાહ મફત કે દામથી   

પરિણામના પુરાવા પહેલેથી મળ્યાંના છે કોઈ પુરાવા ?


પહેલેથી અકર્મણ્યે મુલાકાતને નથી હોતા કોઈ વાયદા   

ઉડવું જેને છે દિશાનાં જ્ઞાન પહેલેથી છે ના કોઈ પુરાવા ? 


ચાહતે ચહેરા મળતા રહ્યા વળાંક મળ્યે વળતા રહયા 

મુકદ્દરના સિકન્દરને સિદ્ધિ ન મળ્યાનાં છે કોઈ પુરાવા ?


શબ્દોને શણગારથી મતલબ અર્થો પરિણામ ભોગવે 

કર્મ સિદ્ધિમાં આશ વિના કર્યાના પુરાવે નિષ્ઠા ભોગવે પુરાવા      


Rate this content
Log in