પ્રેમ
પ્રેમ
1 min
1.4K
ખુશી ખરીદવા
લોકો, અાખી
સાંજ ખર્ચી
નાંખે છે
એમને ખબર છે
કે, કાલે ફરી
નવી સાંજ
મળવાની જ છે !
પ્રેમ ખર્ચવામાં લોકો
શા માટે કંજુસાઈ
કરતા હશે !