Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

શું થઈ ગઈ મોટી ભૂલ.?

શું થઈ ગઈ મોટી ભૂલ.?

1 min
6.7K


આજ મને ઘેરી લીધી

ચારેય કોરથી

આ કાળા લદબદ

વાદળોએ


મારી આંખોથી નેવલા

ટપકે જાણે પાંપણે

આખુ આકાશ


મૂંગી વેદના એ મારા

હૈયાને ભીંજવ્યુ..

જાણે મારી શુ થઈ

ગઈ મોટી ભૂલ ?


આજ મારા ટેરવાં

ચૂકી ગયા સંવેદના

જાણે ના ઉકલ્યા

પથારીના સળ


આજ હોઠ પણ

મલકયા નહીં હર્ષ થી

જાણે વીજળી લબાલબ



Rate this content
Log in