Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijaykumar Jadav

Others

3  

Vijaykumar Jadav

Others

'આઈ લવ યુ' કહીં નાખ્યું મેં

'આઈ લવ યુ' કહીં નાખ્યું મેં

1 min
7.1K


હોઠ આ આટલા લાલ છે;
કૈંક નક્કી નવી વાત છે.

તનબદનને સજાવી લે તું;
આજ વરસાદની રાત છે.

ઑહ! સાચે,મજા આવી ગઈ;
મખમલી તારા શું ગાલ છે!

તારી બાહોમાં જન્નત મળ્યું;
'એ પછી જિંદગી ન્યાલ છે.

તું શું જાણે આ દિલની દશા!
તુજ વિના દિલના શા હાલ છે!

એક નજર ફક્ત કરતાં જજો;
માનશું આપનો વ્હાલ છે.

સત્યના માર્ગે તું ચાલજે;
ઈશ બનીને ઉભો ઢાલ છે.

લાગે છે અહીથી ગુજરી છે તું;
સ્પષ્ટ પગલાંની અહી ભાત છે.

'આઈ લવ યુ' કહીં નાખ્યું મે;
બોલ અબ તારો શું ખ્યાલ છે?

એકલી છે ઉભી એ 'વિજય';
નાખ બોલી ખરો તાલ છે.


Rate this content
Log in