Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others Classics Inspirational

2  

Shaurya Parmar

Others Classics Inspirational

કોઈક વાર

કોઈક વાર

1 min
6.9K


કોઈક વાર કોઈ એવું જાય 

કે પછી 

લગભગ બધુંય જાય,

વિચારો એના આવે ને જાય 

એ અચાનક આવતું લાગે,

ને હૈયું હરખાય,

પણ સત્યનું નગારૂં વાગે,

હવા નીકળી જાય,

એનો જ અવાજ,

કાનમાં ગીતો ગાય,

એનો જ ચેહરો,

ચોફેર દેખાય 

પણ ખોલું આંખો 

એટલે નવાઈ 

સાચું કહું તો 

વિચારો અસ્તવ્યસ્ત થાય,

કેમેય કશું ભેગું ન થાય 

ખોટ એવી આવે કે 

પછી નાદારી નોંધાય.

કોઈક વાર કોઈ એવું જાય 

કે પછી 

લગભગ બધુય જાય,


Rate this content
Log in