Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deepak Solanki

Others

2  

Deepak Solanki

Others

નશાની હતી પળ

નશાની હતી પળ

1 min
6.7K


પ્રણયમાં મજાની હતી પળ,
પછીતો વફાની હતી પળ.
 
અમે તો તમારા જ બન્યા,
અને એ નફાની હતી પળ.
 
શરારત કરીને તમે ગ્યાં,
હ્રદયના જુદાની હતી પળ.
 
સમયને કહી દે જવા દે,
તમારા ગયાની હતી પળ.
 
લવારી કરીને જશે તો?
થશે તો હતાની હતી પળ.
 
નજરથી મળે તો ગમે છે,
પ્રણયમાં મજાની હતી પળ.
 
મને તો શરાબી કહે છે,
અરે એ નશાની હતી પળ.
 
 
 
 


Rate this content
Log in