Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ટહુકા ગળવાના

ટહુકા ગળવાના

1 min
14.1K


સજા ભોગવે ઘડપણમાં

ગુના જે કરે જુવાની માં


ખોટ ખુદને પડી ભરવી

ઈશ્વર નામે હતી ઉધારી


કર્મ રસ બુઢાપે એમ પીવાસે ?

બાના બાજીથી પાર જવાશે ?


આમ થોડા ઓસુ પીવાસે

અંતે વળતા 'ઘા' જીલાસે ?


તૂટેલી વાણીથી બોલાસે

મારા પરના સંબંધ રખાસે ?


 યુવાનીનાં લીલા અજવાસે

એકાંત જીવન એમ પીવાસે


ના પીઓ તો શું કરી શકવાના ?

ટહુકા ધીરે ધીરે ગળવાના


Rate this content
Log in