Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 મોરલો ટહુક્યો
મોરલો ટહુક્યો
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   7.0K    4


Content Ranking

મોરલો ટહુક્યો અને વ્રુક્ષો બધાં લીલા થયા 
કરવટો ડાળીની બદલાઈ અને ફૂલો થયા 
 
કોક ખેતરની વચોવચ હું તરસ થઈને ઉભો 
નીકમાં પાણી સ્વરૂપે એમના પગલા થયા
 
ને પછી તો પૂર્વવત આ પાનખર બેઠી અને 
પશ્ચિમી બારીમાં ચિત્રો એક બે ખુલ્લા થયા
 
આગમન આ આપનું ને ડાળીઓનું ઝૂકવું
મ્હેક ભીની માટીમાં યાદનાં ઢગલાં થયા

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..