અલગ
અલગ
1 min
1.3K
આપણે કયારેય એક ના થઈ શકયા,
એકબીજાને કયારેય સમજી ના શકયા.
એકબીજાની પસંદ અલગ હતી,
જીવન જીવવાની રીત અલગ હતી.
તને હતી રંગ રુપની ઝંખના
મને તારા સાથની ચાહત હતી.