Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashuman Sai Yogi Ravaldev

Others

5.0  

Ashuman Sai Yogi Ravaldev

Others

ઉની ઉની રોટલી

ઉની ઉની રોટલી

1 min
483


ઉની ઉની રોટલીને, કારેલાનું શાક,

યાદ આવે છે મિત્ર, આપણું ગામ,


ગીલ્લી ડંડો રમતાં ને,ગામ આખું માપતા,

કેમ કરી વિસરુ હું, આયખું આખું મિત્રતા,


નિહાળ છૂટતી કે છૂટતા આપણ, હજુ કંઈ ન સમજાય,

રાડો નાંખી રમેલો થપ્પો તે, કોતરોમાં હજુયે છે પડઘાય,


સવારની સાંજ કયારે થતી, ખબરો હજુયે નથી પડતી,

બસ રાતોના રાત કેમ જગાય, તે સમજ હવે ઘણી પડતી.


Rate this content
Log in