Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

3  

Kiranjogidas Oghani

Others

ગુજરાત છે

ગુજરાત છે

1 min
13.3K


શૌર્યથી સિંચાયેલી મારી આ જાત છે,
મારી  રગ-રગમાં પાંગરી ગુજરાત છે.

ખમીરથી ખીચોખીચ વ્યક્તિત્વ મારું,
રક્તના કણ કણમાં ભરી ગુજરાત છે.

ધૈર્યથી  તરબતર  છે  ધબકાર  મારા,
હર  શ્વાસમાં  કંડારી  ગુજરાત  છે.

અજબનો આત્મવિશ્વાસ છે આંખોમાં,
શબ્દે  શબ્દે  શણગારી ગુજરાત છે.

નામ જેનુ ગુંજતુ રહેશે ચિરકાળ,
"રોશન"પ્રથમ ને આખરી ગુજરાત છે.


Rate this content
Log in