અજવાળું
અજવાળું
1 min
6.5K
સૂરજ તો
ધોરણસર ઢોળે
અજવાળું,
વ્યૌમના
વાસણમાં ઘોળે
અજવાળું,
તોય ખ્વાબ પૂરતું
જાગ્યા વગર,
તંદ્રાના ત્રાજવે
તોળે અજવાળું!