Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prajapati Bharat

Others

3  

Prajapati Bharat

Others

લાવા

લાવા

1 min
7.3K


વિચારોના ધસમસતા લાવાના,

કુંડાળા વચ્ચે બેઠો છું,

ઠેર ઠેર વિખેરાઈને વહી રહેલો,

લાવા કોને કોને દઝાડશે ?

છેક નીચે સુધી કેટલાને દઝાડશે ?


કુદકો મારીને કુંડાળાની

બહાર નીકળીને રાતરાણી,

મોગરા, ચંપો, ગુલાબ, ચમેલીને

પુછવુ છે તમને કોણ હસાવે છે ?


ખરેખર હું જે વિચારુ છું એ સત્ય છે ?

ચમેલી કે ગુલાબ પાસે કોઈને અપેક્ષા હશે !

તો મારી પાસે કેમ કોઈ,

અપેક્ષા રાખી નથી આવતું ?


શું મારી પાસે કંઈ લેવા જેવું નથી ?

વાદળ વરસને !

આ સૂર્યનો તાપ હળવો થાય તો

મારે જાવું છે, ક્યાંક દૂર... દુર...


Rate this content
Log in