મહાપુરુષ
મહાપુરુષ
1 min
130
મહાપુરુષ કહાવે માંઈબલી,
વેષ પેર્યો પણ ટેવ ન ટળી;
સ્તુતિ નિંદા અદેખાઈ આદ્ય,
પે'રે ખાય પણ વાધી વ્યાધ્ય;
અખા કૃપા વિના જીવ કબુધી,
પાકું ઈંદ્રારણું ને કટુતા વધી