Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Patel

Others

3  

Chetan Patel

Others

સાચી ડગર

સાચી ડગર

1 min
6.4K


જિંદગીની સાચી ડગર ગુરુએ બતાવી છે 
સિંચી કંટકોને સુવાળી ગુરુઅે બનાવી છે 
 
ખોટી રાહ પર કેમ કરી પડે પગલા 
પથદર્શક બની ખુદ આંગળી મારી ઝાલી છે 
 
બાળી જાત કર્યા ગુરુઅે ઉજળા અમને 
ઉરે અમારા છબી ગુરુની કોતરી છે 
 
ચુકવી ન શકું ઋણ હું ભવોભવ ગુરુનું 
નિત્ય યાદ કરી ગુરુને આંખ મે ખોલી છે .
 
કરવા છે દંડવત પ્રણામ અમારે ગુરુને 
કરી જેણે આ બીજની વાવણી છે 


Rate this content
Log in