સોહામણું બિહામણું
સોહામણું બિહામણું
1 min
13.1K
રોતું બાળક
છાનું રહી જાય,
તો લાગે
સોહામણું,
પણ,
મોટાં નાં સ્મિત
પાછળ કઈંક
"છાનું" રહી જાય,
તો લાગે બિહામણું..!