Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rekha Shukla

Classics Inspirational

5.0  

Rekha Shukla

Classics Inspirational

શબ્દસલામી

શબ્દસલામી

1 min
406


મુઠ્ઠી ભરીને ચાલો વાવીએ ઝંખના; બળી ગગનચૂંબી કવિતા

સીમ ભરી ઉગાડો લીલાશ; માનવતા ઝંખતી કસૂંબલ કવિતા

ખોબો ભરીને શમણાં પી ને હવે; માંગ રાષ્ટ્રઆરાધની કવિતા


રોમ રોમ માણ ફુટયું આકાશ; સીમા પર માંગે હિસાબ કવિતા

ઉત્સાહના મણકા માતૄભાષે; દઉ શબ્દસલામી આક્રંદ એક કવિતા

પૂર્ણિમાની ડાળે ઝૂલે ઝૂલી; ટહુકા કરતી થનગની એક કવિતા


નાગરિકો અને સૈનિકોનું કરે ભવ્ય સન્માન; સ્પષ્ટતા એક કવિતા

કરૂણતા અને સંવેદનશીલતાથી; પરોવી રૂવે શબનબી કવિતા

રૂપ રંગ રસથી છલકે મધુરી; અલૌકિક કાવ્યલોકમાં કવિતા


Rate this content
Log in