ગરજ નથી
ગરજ નથી
આ દુનિયા કંઈ આમ નથી,
મારા પ્રેમનો કોઈ દામ નથી...
તારી હવે કોઈ મારા પ્રત્યે ફરજ નથી,
હવે વિવેકને કોઈ તારા પ્રેમની ગરજ નથી...
આ દુનિયા કંઈ આમ નથી,
મારા પ્રેમનો કોઈ દામ નથી...
તારી હવે કોઈ મારા પ્રત્યે ફરજ નથી,
હવે વિવેકને કોઈ તારા પ્રેમની ગરજ નથી...