Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 એક પણ છે
એક પણ છે
★★★★★

© Pramod Mevada

Others

1 Minutes   7.0K    7


Content Ranking

લાખ શબ્દો વચ્ચે આવતું એક પણ છે,
હજારો વચ્ચે ન દેખાતું એક જણ છે.
 
સ્મિતની જરાક આપલે થઈ ત્યાં તો 
વધતું અભિમાન જાત પર મણ છે.
 
દેખાય ચોતરફ હરિયાળી આંખે તોય,
મનમાં તો અથાગ ઉજ્જડ રણ છે.
 
સર્જાઈ જાય મહાભારત એક શબ્દે,
વ્યક્તિએ અહીં બદલાતું ઠાલું વણ છે.
 
છલકાઈ આવશે વાંચી શબ્દોમાં ઉલ્લેખ,
અલગારી તોય ક્યાં સમજાયો ગણ છે!

ગઝ્લ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..