Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

આદત છે

આદત છે

1 min
229


બેશક તું કસોટી લઈ લે મારી,


એક જ જીંદગી,

હું પણ એક જ,

સુખની ટેવ નથી,

ને આદત છે દુઃખની !


અડચણને આનંદ,

હું ને નિજાનંદ,

રડવાની ટેવ નથી,

ને આદત છે હસવાની !


મુસીબતોની યારી,

જીંદગીમાં મારી,

ઝૂકવાની ટેવ નથી,

ને આદત છે ઝઝૂમવાની !


પડ્યા બાદ ઊભું થવું,

કરવું કંઈક અવનવું,

હારવાની ટેવ નથી,

ને આદત છે જીતવાની !


જીવતો છું હું,

શ્વાસ ચાલે છે,

મરવાની ટેવ નથી,

ને આદત છે જીવવાની !


બેશક તું કસોટી લઈ લે મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational