Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kavi Jalrup

Romance

3  

Kavi Jalrup

Romance

ઝુમે છે તું

ઝુમે છે તું

1 min
6.3K


શમા થઇ ટમટમે છે તું ;

લખું છું હું, ઝુમે છે તું .


ફરી ભમરો થઇ આવ્યો,

સુમન થઈને નમે છે તું .


રમત મેદાન પર શોધું 

રગેરગમાં રમે છે તું.


પરી ની વાત ભૂલી ગ્યો,

મને તો બસ, ગમે છે તું.


ઇશારો હું નયન થી દઉં 

તરત હોઠો ચુમે છે તું  


Rate this content
Log in

Similar gujarati poem from Romance