Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

ફૂલ મારા ચૂંટજો

ફૂલ મારા ચૂંટજો

1 min
13.9K


દિલમાં હોળી મુખે દિવાળી છે,
જાત કેવી આ જુઓ મેં બાળી છે.

રાતને તારા રૂપે અજવાળી છે,
કામરૂપે કામના પંપાળી  છે.

મુજ નજર ચૂકવી આ પાંપણ ઢાળી છે,
તુજ રક્ષા કાજે ટોળાંથી ટાળી છે. 

શીખવો ના તાપ બેસી છાંયડે,
ઉષ્ણ રેતી સંગ સાંજો ગાળી છે.

'ફૂલ મારા ચૂંટજો' બોલી હતી,
ડાળ મારા માટે તે નિરાળી છે.


Rate this content
Log in