Falguni Parikh

Others


3  

Falguni Parikh

Others


સ્પંદન

સ્પંદન

1 min 6.9K 1 min 6.9K

ભીનાં સ્પંદન શ્વાસોમાં છે

ગુલાબી કંપન હોઠોમાં છે;

 

અનગળ પ્રીતની વેરી દુનિયા

પ્રેમનું બંધન રુદિયામાં છે;

 

લાખો આશા પ્રેમાદ્રી તોય

તપસનું અંજન આંખોમાં છે.

 

દોલત ઘેલા આ માનવ જગમાં

દંભના સાધન સમાજમાં છે,

 

મૃત્યુની શૈયા કંટક સમી તોય

ફરેબી જીવન પ્રવાસમાં છે...


Rate this content
Originality
Flow
Language
Cover Design